The Government of India has enacted an act named Right to Information Act 2005 in order to provide for setting out the practical regime of right to information for citizens to secure access to information under the control of public authorities, in order to promote transparency and accountability in the working of every public authority.
With a view to make the legislation on ‘right to information’ more progressive, participatory and meaningful, ‘The Right to Information Bill, 2004’ (RTI Bill) was introduced in the Lok-Sabha on 23rd December, 2004. The Bill was subsequently passed by the House on 11th May, 2005 after adopting certain amendments.
This act came into affect 120 days from the date of enactment. According to the act all citizens shall have the right to information, subject to the provisions of the Act.
In order to have transparency in public dealings, RTI act is to be given wide publicity and also brought to the notice of all employees as well as the public, so that awareness is created about the new work culture.
Preparation of manual : According to the requirement of Government of India, each Public Authority in the state government is required to produce a manual in form of handbook containing all the information of the concerned government organization.
The users of this handbook are the Public, Public Information Officers and Government officers.
(માહિતી અધિકારી અધિનિયમન-૨૦૦૫ની કલમ-૪બી હેઠળ નકકી કરવામાં આવેધનના મુદ્ધાઓને લગતી માર્ગ અને મકાન વિભાગની માહિતી )
This handbook provides the information as shown in the table below :
1
Organisation: Particulars, Functions & Duties
Brief particulars of functions, duties of the R&BD organisation
In this Act, unless the context otherwise requires -
(a) "right to information" means the right to information accessible under this Act which is held by or under the control of any public authority and includes the right to -
(b) "appropriate Government" means Government of Gujarat (GOG).
(c) R&B is the wing of Government of Gujarat (GOG) dealing with roads and buildings.
(d) "Public Authorities" which means any authority or body or institution of self-government established or constituted by Government of Gujarat (GOG) or under the constitution by any law made by the appropriate Government or any other body owned, controlled or substantially financed directly or indirectly by the appropriate Government, and includes non-government organizations, substantially financed by the government.
(e) "information" means any material in any form, including records, documents, memos, e-mails, opinions, advices, press releases, circulars, orders, logbooks, contracts, reports, papers, samples, models, data materials held in any electronic form and information relating to any private body which can be accessed by a public authority under any other law for the time being in force.
The contact person is the "Public information officers" at Secretariat :
For other offices Public Information Officers of R&BD refer Manual No. 16
Contact PIO of respective Public Authority.
૧.
નિયમ સંગ્રહ-૧ જાહેર સત્તામંડળનું વ્યવસ્થાતંત્ર, કાર્ય અને ફરજો
૩-૪
૨.
નિયમ સંગ્રહ-૨ અધિકારીઓ અને કર્મચારીઓની સત્તા અને ફરજો
૫-૭
૩.
નિયમ સંગ્રહ-૩ નિર્ણય લેવાની પ્રક્રિયામાં અનુસરવાની કાર્યપધ્ધતિ
૮
૪.
નિયમ સંગ્રહ-૪ નિયત કાર્યો બજાવવા નક્કી કરેલા ધોરણો
૫.
નિયમ સંગ્રહ-૫ કાર્યો કરવા માટેના નિયમો, વિનિયમો, સૂચનાઓ, નિયમસંગ્રહ અને દફતરો
૧૦-૧૨
૬.
નિયમ સંગ્રહ-૬ જાહેર તંત્ર અથવા તેના નિયંત્રણ હેઠળની વ્યક્તિઓ પાસેના દસ્તાવેજોની કક્ષાઓ અંગેનું પત્રક
૧૩
૭
નિયમ સંગ્રહ-૭ નીતિ ઘડતર અથવા નીતિના અમલ સંબંધી જનતાના સભ્યો સાથે સોહ-પરામર્શ અથવા તેમના પ્રતિનિધિત્વ માટેની કોઈ વ્યવસ્થા હોય તો તેની વિગતો.
૧૪
૮.
નિયમ સંગ્રહ-૮ તેના ભાગ તરીકે રચાયેલી બોર્ડ, પરિષદ, સમિતિઓ અને અન્ય સંસ્થાઓનું પત્રક.
૧૫
૯.
નિયમ સંગ્રહ-૯ અધિકારીઓ અને કર્મચારીઓની માહિતી પુસ્તિકા (ડીરેક્ટરી)
૧૬-૧૭
૧૦.
નિયમ સંગ્રહ-૧૦ વિનિયમોમાં જોગવાઈ કર્યા મુજબ મહેનતાણાની પદ્ધતિ સહિત દરેક અધિકારી અને કર્મચારીને મળતું માસિક મહેનતાણું
૧૮
૧૧.
નિયમ સંગ્રહ-૧૧ ફાળવાયેલ અંદાજપત્ર
૧૯
૧૨.
નિયમ સંગ્રહ-૧૨. સહાયકી કાર્યક્રમોના અમલ અંગેની પદ્ધતિ
૨૦
૧૩.
નિયમ સંગ્રહ-૧૩ તેણે આપેલ રાહતો, પરમીટ કે અધિકૃતિ મેળવાનારની વિગતો
૨૧
૧૪.
નિયમ સંગ્રહ-૧૪ વિજાણુંરૂપે ઉપલભ્ય માહિતી
૨૨
૧૫.
નિયમ સંગ્રહ-૧૫ માહિતી મેળવવા માટે નાગરિકોને ઉપલભ્ય સવલતોની વિગતો
૨૩
૧૬.
નિયમ સંગ્રહ-૧૬ એપેલેટ ઓથોરીટી, જાહેર માહિતી અઘિકારીઓના નામો, હોદ્દાઓ અને બીજી વિગતો
૨૪
૧૭.
નિયમ સંગ્રહ-૧૭ અન્ય ઉપયોગી માહિતી
૨૫-૨૭
વિભાગવાર નિયુક્ત થયેલ જાહેર માહિતી અધિકારી/મદદનીશ જાહેર માહિતી અધિકારી/એપેલેટ ઓથોરીટીની વિગતો
૨૮
ઈ-૧
સેકશન અધિકારી ઈ-૧ શાખા
ઉપ સચિવ(તપાસ)
વિભાગના તાબા હેઠળની કચેરીઓના અધિકારીશ્/કર્મચારીની ખાતાકીય તપાસ
ક-૧
સેકશન અધિકારી ક-૧ શાખા
ગ-૨
સેકશન અધિકારી ગ-૨ શાખા
રોજમદારને લગતી સેવાકીય બાબત તથા કોર્ટ કેસ
ઈ
સેકશન અધિકારી ઈ શાખા
ઉપ સચિવ(સેવા)
વિભાગ હેઠળના વર્ગ-૧ કે તેથી ઉપરની સંવર્ગની સેવા વિષયક બાબત
ઈ-૨
સેકશન અધિકારી ઈ-૨ શાખા
વિદ્યુત સંવર્ગની સેવા વિષય્ક બાબત વિભાગના તાબા હેઠળની કચેરીઓના અધિકારીઓની પેન્શનને લગતી બાબત, નિયામકશ્રી, ઉપવન અને બગીચા તંત્ર
ઈ-૩
સેકશન અધિકારી ઈ-૩ શાખા
વિભાગ હેઠળની કચેરીઓના PAR & C.R.
૭.
ઈ-૪
સેકશન અધિકારી ઈ-૪ શાખા
સિવિલ ઈજનેર સંવર્ગની વર્ગ-૨ સુધીના તમામ સંવર્ગની સેવા વિષયક બાબત
ક
સેકશન અધિકારી ક શાખા
વિભાગના તાબા હેઠળની કચેરીઓના અધિકારીશ્/કર્મચારીની પ્રાથમિક તપાસ
બજેટ
સેકશન અધિકારી બજેટ શાખા
ઉપ સચિવ(બજેટ અને સંકલન)
વિભાગના બજેટને લગતી બાબતો
લ
સેકશન અધિકારી લ શાખા
વિભાગને સંકલનને લગતી તથા અન્ય કોઈ શાખાને ન ફાલવેલ હોય તેવા વિષય
પી
સેકશન અધિકારી પી શાખા
વિભાગના બજેટને અનુલક્ષીને પ્લાનીંગની કામગીરીની બાબતો
એ.એ.સેલ
સેકશન અધિકારી એ.એ.સેલ
વિભાગને લગતા ઓડીટ પારાની બાબતો
રોકડ
સેકશન અધિકારી રોકડ શાખા
ઉપ સચિવ(મહેકમ)
વિભાગના કર્મચારીઓ/અધિકારીશ્રીઓના પગારને લગતી બાબતો
ગ
સેકશન અધિકારી ગ શાખા
વિભાગ હેઠળની બિન તાંત્રીક સંવર્ગની સેવા વિષયક બાબત
આઈ
સેકશન અધિકારી આઈ શાખા
વિભાગના તાબા હેઠળના કચેરીઓના ઉચ્ચતર પગાર ધોરણ અંગેની બાબતો
રજીસ્ટ્રી
સેકશન અધિકારી રજીસ્ટ્રી શાખા
વિભાગની રજીસ્ટ્રીને લગતી બાબતો
આર-૧
સેકશન અધિકારી આર-૧ શાખા
ઉપ સચિવ(વસવાટ)
ગાંધીનગરને જમીન ને લગતી બાબતો
ન-૧
સેકશન અધિકારી ન-૧ શાખા
અમદાવાદમાં સરકારી આવાસ ફાળવણી તથા સરકીટ હાઉસ બાબતે.
ફ
સેકશન અધિકારી ફ શાખા
વિભાગના કર્મચારી/અધિકારીઓની મહેકમની લગતી બાબતો
ફ-૧
સેકશન અધિકારી ફ-૧ શાખા
મેડીકલ રીએમ્બર્સમેન્ટ એલ.ટી.સી. વિગેરેની બાબતો
આર
સેકશન અધિકારી આર શાખા
ગાંધીનગરમાં સરકારી આવાસ ફાળવણી બાબતે
મ
સેકશન અધિકારી મ શાખા
ઉપ સચિવ(રા.ધો.)
રાષ્ટ્રીય ધોરીમાર્ગ, સીવીલ એવીયેશન, રેલ્વેને લગતી બાબતો
ખાનગીકરણ
સેકશન અધિકારી ખ શાખા
ખાસ ફરજ પરના અધિકારી,(વિ.યો.)
ઈ સરકાર તથા GSRDC ને તથા IT ને લગત કામગીરી
વાય
સેકશન અધિકારી વાય શાખા
ખાસ ફરજ પરના અધિકારી (યંત્ર અને ઓજારો)
વિભાગના તાબા હેઠળની કચેરીઓનું નિરીક્ષણ
૨૫
હ
સેકશન અધિકારી હ શાખા
વિભાગ તથા તેના તાબા હેઠળની કચેરીઓની યાંત્રીક ઓજારો તથા વાહનોની ખરીદી
૨૬
સી-૧
સેકશન અધિકારી સ-૧ શાખા
ઉપ સચિવ મુખ્ય મથક
પાટનગરને લગતી બાબતો
૨૭
સ
સેકશન અધિકારી સ શાખા
ઉપ સચિવ(રાજય રસ્તા)
વિભાગની તાંત્રીક બાબતની નિતી-નિયમો, રાજય રસ્તા તથા કોંટ્રાકટરના રજીસ્ટ્રેશનને લગતી બાબતો, સી.આર.એફ.ને લગતી બાબત તથા સુરત તથા વડોદરા વર્તુળને રાજય રસ્તાને લગતી બાબત
ઉપ સચિવ(રાજય રસ્તા ૧)
ઉપ સચિવ(રાજય રસ્તા-૨)
ડ
સેકશન અધિકારી ડ શાખા
ઉપ સચિવ રાજય રસ્તા -૧
રાજય રસ્તા
ઉપ સચિવ રાજય રસ્તા-૨
૨૯
ન
સેકશન અધિકારી ન શાખા
માર્ગ અને મકાન વિભાગ હસ્તકના તમામ બિલ્ડીંગ
ઉપ સચિવ મકાનો-૧
ઉપ સચિવ મકાનો ૨
૩૦
ડ-૧
સેકશન અધિકારી ડ-૧ શાખા
ઉપ સચિવ પંચાયત રસ્તા -૩
પંચાયત રસ્તા
ઉપ સચિવ પંચાયત રસ્તા -૨
૩૧
ડ-૨
સેકશન અધિકારી ડ-૨ શાખા
ઉપ સચિવ, પંચાયત રસ્તા-૩
ઉપ સચિવ પંચાયત રસ્તા-૧
* શાખાના સંબંધિત નાયબ સેકશન અધિકારી સંલગ્ન વિષયના મદદનીશ જાહેર માહિતી અધિકારી રહેશે.